NHM Sabarkantha Recruitment 2024 For Various Posts

NHM Sabarkantha Recruitment 2024 For Various Posts

NHM Sabarkantha Recruitment 2024 :

 એન.એચ.એમ. હેઠળ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, સાબરકાંઠા ખાતેની વિવિધ તાંત્રિક/બિન-તાંત્રિક સંવર્ગની ખાલી જગ્યાઓ માટેની જાહેરાત.
NHM Sabarkantha Recruitment 2024  જાહેરાત એન.એચ.એમ. હેઠળ ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, સાબરકાંઠા ખાતે નીચે જણાવેલ તાંત્રિક/બિન-તાંત્રિક સંવર્ગની વિવિધ ખાલી જગ્યાઓ ૧૧(અગિયાર) માસના કરાર આધારીત માસિક ફિકસ મહેનતાણાથી ભરવા તથા પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે સદરહું જાહેરાત આપવામાં આવે છે. સદરહુ જગ્યાઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ આરોગ્યસાથી પ્રવેશ મોડ્યુલ (HRMS) ની લિંક https://arogyasathi.gujarat.gov.in પર તા.૧૩/૦૩/૨૦૨૪ (૧૨:૦૦ કલાકથી) તા.૨૧/૦૩/૨૦૨૪ (રાત્રિના ૧૧:૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
NHM Sabarkantha Recruitment 2024 For Various Posts
NHM Sabarkantha Recruitment 2024

NHM Sabarkantha Recruitment 2024 JOB DETAILS :

ક્રમ

જગ્યાનું નામ

ખાલી જગ્યાની સંખ્યા

માસિક ફિકસ મહેનતાણુ રૂ.

શૈક્ષણિક લાયકાત/અનુભવ

01 Medical Officer(NPCDCS Programme) 01 Rs.60000 Essential Qualifications:- MBBS or equivalent degree from Institution recognized by Medical Council of India. Experience (Desirable):- 03 year experience of working in a hospital.
Age Limit: up to 60 years.
02 Staff Nurse (NPCDCS Programme) 02 Rs.13000 Essential Qualifications:- Bachelor’s Degree/Diploma in Nursing. (Recognized By Nursing Council of India) & Must be registered with Gujarat Nursing Council.
Experience(Desirable):- 2 Years experience of working in a Hospital.
Age Limit:-40 Years.
03 Audiologist (NPPCD Programme) 01 Rs.15000 Essential Qualifications:- A bachelor in Audiology & Speech language Pathology/B.S.C.(speech and hearing) from RCI recognized institute.
Age Limit:-up to 40 Years.
04 Audiometric Assistant (NPPCD Programme) 01 Rs.13000 Essential Qualification: – A technical person with 1 year diploma in hearing, language and speech (DHLS) from a RCI recognized institute.
Age Limit:-up to 40 Years.
05 Medical Officer (NPPC Programme) 01 Rs.60000 Essential Qualification: M.B.B.S. or Equivalent Degree from institution recognized by Medical Council of India.
Desirable:- Diploma/Masters in Medicine/Anesthesia/
Radiotherapy from institution recognized by Medical Council of India (MCI).
Experience:-At least One year experience of working in a hospital.
Age Limit:-up to 40 Years.
06 Staff Nurse (NPPC Programme) 01 Rs.13000 Essential Qualifications:- General Nursing and Midwifery course from an institution recognized By Nursing Council of India. Must be registered with Gujarat Nursing Council.
Experience:- at least 1 Years experience of working in a Hospital.
Age Limit:-up to 40 Years.
NHM Sabarkantha Recruitment 2024
NHM Sabarkantha Recruitment 2024

 

Necessary Instructions And How To Apply :

ક્રમ મહત્વની સૂચનાઓ
1 ઉમેદવારની ફકત ઓનલાઇન અરજી કરવા અંગેની સ્પષ્ટ સૂચનાઓ અને તમારા મેળવવાની વિગતોનો સમાવેશ કરો.
– આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય નહીં રહેશે.
2 સદરહું ભરતી મેરીટના આધારે કરવાની હોઈ ઉમેદવારોએ ઓન-લાઈન અરજીમાં તમામ વિગતો ચોક્કસાઈ ભરવાનું છે.
– તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું છે.
3 અસલ દસ્તાવેજી તમામ જરૂરી શૈક્ષણીક લાયકાતનાં પ્રમાણપત્રો અને ડોક્યુમેન્ટ્સની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવી.
– જો ડોક્યુમેન્ટ્સ અસ્પષ્ટ હોય, તો તેની અરજી રદ થશે.
4 અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
– એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
5 ઉમેદવારોને તેનાં ઇ-મેઇલ આઇ.ડી. અને આધારીત જગ્યામાં અનુભવ વિગેરેની વિગતોનો અનુભવ કરી અરજી કરવાની રહેશે.
6 જગ્યાઓ વધારો કે ઘટાડો કરવામાં આવે તેને અને સ્થાનિક અધિકારીને અબાધીત રહેશે.
7 ઉમેદવારોને તેમના પસંદગીની જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
NHM Sabarkantha Recruitment 2024
NHM Sabarkantha Recruitment 2024

Further Details :

Advertisement

(Official Notification)

Official Website

Apply Online

DATE

Click Here Click Here Click Here તા.૧૩/૦૩/૨૦૨૪ (૧૨:૦૦ કલાકથી) તા.૨૧/૦૩/૨૦૨૪ (રાત્રિના ૧૧:૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : GETCO Recruitment 2024 For VS (Plant Attendant Gr.-I-(Electrical))

Further Details :

Advertisement (Press Release)

Official Advertisement

Official Website

Application Form

Date

Click Here Click Here Click Here Click Here Apply Start: 12.03.2024
Application Deadline : 22.03.2024

આ પણ વાંચો : DGVCL Recruitment 2024 For Vidyut Sahayak (Junior Engineer – Electrical) 394 Posts

Channel

Link

WhatsApp Click Here
Google News Click Here
Facebook Page Click Here

આ પણ વાંચો : કોન્સ્ટેબલ અને પીએસઆઇ ભરતી નોટિફિકેશન  2024

5 thoughts on “NHM Sabarkantha Recruitment 2024 For Various Posts”

  1. Thanks for the suggestions you have shared here. Another thing I would like to convey is that computer system memory demands generally increase along with other breakthroughs in the engineering. For instance, whenever new generations of cpus are brought to the market, there is certainly usually a related increase in the shape preferences of both laptop memory in addition to hard drive space. This is because the software program operated by way of these processors will inevitably rise in power to take advantage of the new technology.

  2. It in point of fact a great and useful piece of info. I am happy that you simply shared this useful info with us. Please stay us informed like this. Thank you for sharing.

  3. I used to be suggested this blog through my cousin. I’m no longer positive whether this post is written via him as nobody else recognize such specific about my trouble. You’re incredible! Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *