
Table of Contents
ToggleVMC Recruitment 2024 For Various Posts
VMC Recruitment 2024 For Various Posts : ભરતી માટેની જાહેરાત (જાહેરાત ક્રમાંકઃ ૧૬૪૯/૨૦૨૩-૨૪)

JOB DETAILS :
ક્રમ |
જગ્યાનું નામ |
કુલ જગ્યા |
શૈક્ષણીક લાયકાત |
ફિક્સ પગાર (પ્રતિ માસ) |
---|---|---|---|---|
૧ | આયુષ મેડીકલ ઓફિસર-કરાર આધારીત | ૬ | આયુર્વેદ કે હોમિયોપોથીમા સ્નાતકની ડીગ્રી | ૨૨૦૦૦/- |
૨ | જુનિયર ક્લાર્ક (Out Sourcing) | ८ | (૧) કોઇ પણ વિષયમાં સ્નાતક અને કોમ્પ્યૂટર એપ્લીકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ (૨) MIS સિસ્ટમનો ૩ થી ૫ વર્ષનો અનુભવ સરકારના નિયમ અનુસાર |
શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
૩ | કેસ રાઇટર (Out Sourcing) | ૧૯ | ૧૨ પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ -૪ તરીકે કરેલ કામગીરીનો ઓછામા ઓછો ૫ વર્ષનો અનુભવ | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
૪ | પટાવાળા (Out Sourcing) | ૧૩ | ઓછામાં ઓછુ ૮ ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને શ્રમ અને રોજગાર | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
૫ | આયાબેન (Out Sourcing) | ૨૧ | ઓછામાં ઓછુ ૪ ધોરણ પાસ, ૩ વર્ષનો અનુભવ | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
૬ | ડ્રેસર – UCHC (Out Sourcing) | ૬ | ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
VMC Recruitment 2024 For Various Posts Necessary Instructions And How To Apply :.
ક્રમ |
જાહેરાતની સામાન્ય જોગવાઇઓ |
---|---|
1. | ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી. |
2. | રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૧૩/૦૩/૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા. ૨૨/૦૩/૨૦૨૪(૨૩-૫૯ કલાક) દરમ્યાન વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ વેબસાઇટ ઉપરથી વાંચી લેવાની રહેશે. |
3. | શૈક્ષણિક માહીતી દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી. |
4. | વયમર્યાદાઃ જગા નં ૧, ૨ અને ૩ માટે -૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૪, ૫ અને ૬ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. |
5. | ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે. |
6. | ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ ccc+/ccc લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ. |
7. | ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે. |
8. | ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણૂંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે. |
9. | આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે. |
10. | પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં. |
11. | આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે. |
12. | ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે. |
VMC Recruitment 2024 For
VMC Recruitment 2024 For Various Posts Further Details :
Short Advertisement |
Official Notification |
Official Website |
Apply Online |
Date |
Click Here | Click Here | Click Here | Click Here | ૧૩/૦૩/૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા. ૨૨/૦૩/૨૦૨૪(૨૩-૫૯ કલાક) દરમ્યાન વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. |
આ પણ વાંચો : GETCO Recruitment 2024 For VS (Plant Attendant Gr.-I-(Electrical))
Further Details :
Advertisement (Press Release) |
Official Advertisement |
Official Website |
Application Form |
Date |
Click Here | Click Here | Click Here | Click Here | Apply Start: 12.03.2024 Application Deadline : 22.03.2024 |
આ પણ વાંચો : DGVCL Recruitment 2024 For Vidyut Sahayak (Junior Engineer – Electrical) 394 Posts
Channel |
Link |
Click Here | |
Google News | Click Here |
Facebook Page | Click Here |
આ પણ વાંચો : કોન્સ્ટેબલ અને પીએસઆઇ ભરતી નોટિફિકેશન 2024
Thanks 👏
Thanks 👍