Lokrakshak and PSI Recruitment 2024 Announcement Notification(Total Post 12472)

Lokrakshak and PSI Recruitment 2024 Announcement Notification(Total Post 12472)

Lokrakshak and PSI Recruitment Announcement Notification 2024 

Lokrakshak and PSI Recruitment Announcement Notification : ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત જાહેરાત ક્રમાંક : GPRB/202324/1

જાહેરાત ક્રમાંક : GPRB/202324/1

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.

Lokrakshak and PSI Recruitment 2024 Announcement Notification(Total Post 12472)
Lokrakshak and PSI Recruitment Announcement Notification
Read More

3 thoughts on “Lokrakshak and PSI Recruitment 2024 Announcement Notification(Total Post 12472)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *