
Table of Contents
ToggleCM Apprenticeship Scheme Recruitment 2024 :
CM Apprenticeship Scheme Recruitment 2024 : મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ યોજના (વર્ષ-૨૦૨૩-૨૪) હેઠળ એપ્રેન્ટ્રીસ ભરતી કરવા અંગેની જાહેરાત.
એપ્રેન્ટ્રીસશીપ એકટ ૧૯૬૧/નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ/મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ અંતગર્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ (યુ.સી.ડી.) ખાતામાં ૧૦૦ એપ્રેન્ટીસોની નિમણુક કરવાની થાય છે.

CM Apprenticeship Scheme Recruitment 2024 Details :
ક્રમ |
ટ્રેડ |
ટ્રેડનો પ્રકાર |
સંખ્યા |
લાયકાત |
સમયગાળો |
સ્ટાઈપેન્ડ |
---|---|---|---|---|---|---|
૧ | BANKING ASSISTANT | OptionalTrade | ૧૦૦ | કોમર્સ/મેનેજમેન્ટ/ઈકોનોમિક્સમાં ગ્રેજયુએટ | ૧ વર્ષ | ૯૦૦૦/- (પ્રતિ માસ) |
Necessary Instructions And How To Apply :
ક્રમ |
વિગત |
---|---|
૧ | સૌ પ્રથમ https://apprenticeshipindia.org ઉપર જઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજીયાત E-KYC અપડેટ કરી તમારું ફોર્મ સપૂર્ણ ભરવું. |
૨ | ત્યારબાદ Apprenticeship Opportunities માં જઈ Search By Establishment Name માં જઈ urban Community Devlopment Department type sel search sale al Hi BANKING ASSISTANT Trade show થશે જેમાં Apply બટન પર ફરજીયાત ક્લીક કરવું. (ટ્રેડ APPLY કર્યા વગરની અરજી અમાન્ય ગણાશે) |
૩ | ત્યારબાદ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ ફોર્મની પ્રોફાઈલ પ્રિન્ટ અને આ સાથે આપેલ અરજી પત્રકમાં એપ્રેન્ટ્રીસ રજીસ્ટ્રેશન નંબર ફરજીયાત લખવો અને અરજી ફોર્મ સ્વહસ્તે ભર્યા બાદ તેમાં જણાવેલ જરૂરી આધાર પુરાવાઓની પ્રમાણીત નકલો સામેલ કરી અરજી જાહેરાત માં જણાવેલ સ્થળ ઉપર જાહેરાતમાં આપેલ તારીખ સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે.(અરજી સાથે રજુ કરેલ ડોક્યુમેન્ટ અપૂરતા હશે તો માન્ય ગણવામાં આવશે નહી) |
૪ | જો કોઈ ઉમેદવાર એપ્રેન્ટ્રીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરારથી જોડાયેલ હશે તથા જે પણ ઉમેદવારોની અરજી ઓનલાઈન પોર્ટલ ઉપર માન્ય નહી થાય તો તે ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે. |
૫ | સદર અરજીપત્રક સિવાયની અન્ય ફોર્મેટમાં મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી અને રદબાતલ ગણાશે. |
૬ | ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.(દર્શાવેલ ઉંમર મુજબની જ અરજીઓ ધ્યાને લેવામાં આવશે) |
૭ | માર્કશીટ ડિગ્રી સર્ટીફિકેટ માં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સીટીનું કન્વર્ઝન કોષ્ટક રજુ કરવાનું રહેશે. |
૮ | એપ્રેન્ટ્રીસને ધી એપ્રેન્ટ્રીસશીપ એક્ટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તેમજ લાગુ પડતા ટ્રેડ મુજબ ના તાલીમાર્થીઓ પ્રમાણપત્રને લાયક રહેશે. |
૯ | ઉમેદવારો એ ફોર્મમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી અવશ્ય લખવો અનિવાર્ય છે,જે ઉપર ભવિષ્યમાં ભરતી અંગે સંદેશ આપી શકાય.આપેલ મો.નંબર અને ઈ-મેઈલ આઈડી ખોટો અથવા બંધ હશે તો તેની કોઈ જવાબદારી આ.મ્યુ.કોની રહેશે નહી |
૧૦ | આ જાહેરાત ફક્ત એપ્રેન્ટ્રીસશીપ માટે છે. એપ્રેન્ટ્રીસશીપ નો તાલીમ સમયગાળો પૂર્ણ થયેથી એપ્રેન્ટ્રીસને તુર્ત જ છૂટા કરવામાં આવશે. |
૧૧ | એપ્રેન્ટ્રીસ એક્ટ હેઠળ જે મહિલાઓ એપ્રેન્ટ્રીસ તરીકે જોડાશે તેઓને શ્રમ અને રોજગાર વિભાગ મારફત પ્રતિ માસ ૧૦૦૦/-ની વધારાની પ્રોત્સાહક રકમ તેઓના ખાતામાં બારોબાર ચૂકવવામાં આવશે. |
૧૨ | આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો મ્યુનિ. કમિશનરશ્રી ને સપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવામાં આવશે નહી. |
આ પણ વાંચો : GETCO Recruitment 2024 For VS (Plant Attendant Gr.-I-(Electrical))
Further Details :
Advertisement (Press Release) |
Official Advertisement |
Official Website |
Application Form |
Date |
Click Here | Click Here | Click Here | Click Here | Apply Start: 12.03.2024 Application Deadline : 22.03.2024 |
આ પણ વાંચો : Forest Guard Class 3 Provisional Answer Key 2024
Join Our Channels :
Channel |
Link |
Click Here | |
Google News | Click Here |
Facebook Page | Click Here |
આ પણ વાંચો : ઊંઝા નગરપાલિકા ભરતી 2024
Thanks 👍
Thanks 👍
Lots of thanks.
Thanks 👍