GSSSB IMPORTANT NOTICE REGARDING DATE OF EXAM OF ADVT.NO:213, 215, 221/202324
GSSSB IMPORTANT NOTICE REGARDING DATE OF EXAM : જાહેરાત ક્રમાંક:૨૧૩, ૨૧૫, ૨૨૧/૨૦૨૩૨૪ ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના.
GSSSB IMPORTANT NOTICE REGARDING DATE OF EXAM
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૧૩, ૨૧૫, ૨૨૧/૨૦૨૩૨૪ વર્ગ-૩ ના સંવર્ગોની MCQ- CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી પરીક્ષાનું નીચે કોષ્ટકમાં દર્શાવેલ તારીખ અને સમયે આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે, જેની વિગતો નીચે મુજબની છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
Thank you
Thanks for sharing ☺️
Lots of thanks
Thanks 👍