
Table of Contents
ToggleKGBV Recruitment 2024 :
KGBV Recruitment 2024 : કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી) માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી નિમણૂક માટેની જાહેરાત.

JOB DETAILS :
જગ્યા |
વોર્ડન કમ હેડ ટીચર (મહિલા શિક્ષક) |
---|---|
જગ્યા ની સંખ્યા | રાજ્યની ૨૩૯ કેજીબીવીમાંથી અંદાજિત કોઇપણ ૮૨ જગ્યાઓ (જે તાલુકાની જગ્યા જે તે સમયે ખાલી હશે તે તાલુકા માટે) |
લાયકાત | પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક (ગણિત-વિજ્ઞાન અને એચટાટ મુખ્ય શિક્ષક સિવાય) હોય અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોય (વિધ્યાસહાયક સિવાય) |
ઉમર | મહત્તમ ઉંમર ૫૫ વર્ષ |
Necessary Instructions And How To Apply :
નિયુક્તિના શરતો |
વિવરણ |
---|---|
સમયસીમા | પ્રતિનિયુક્તિ મહત્તમ ૩ (ત્રણ) વર્ષ માટે રહેશે. સારી કામગીરી કરનારની વધુ ૨ (બે) વર્ષ પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે એટલે કે મહત્તમ ૫ (પાંચ) વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે. |
ઓનલાઇન અરજી | ઉમેદવારોએ ઓનલાઇન અરજી વેબસાઇટ ૫૨ Recruitment ૫૨ જઈ ક૨વાની ૨હેશે. ઓનલાઇન અરજી કરતા પહેલા વેબસાઇટ પર મુકેલ જિલ્લાની તાલુકાવાર કેજીબીવીની યાદી, ઠરાવ, અને સામાન્ય અને આવશ્યક શરતો તેમજ જરૂરી સૂચનાઓ વાંચી-સમજીને અરજી કરવાની રહેશે. |
ઓનલાઇન અરજી પ્રક્રિયા | ઉમેદવારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ લઇ પોતાની પાસે રાખવાની રહેશે. ઇન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટઆઉટ તેમજ નિયત લાયકાતના ઓનલાઇન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો સમિતિ સમક્ષ રજ કરવાના રહેશે. |
Further Details :
Advertisement(Press Release) |
Official Website |
Apply Online |
ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો |
Click Here | Click Here | Click Here | તા. ૧૨.૦૩.૨૦૨૪, મંગળવાર સાંજે ૧૬.૦૦ કલાકથી તા. ૨૬.૦૩.૨૦૨૪, મંગળવાર, રાત્રે ૨૩.૫૯ કલાક સુધી. |
આ પણ વાંચો : Forest Guard Class 3 Provisional Answer Key 2024
Join Our Channels :
Channel |
Link |
Click Here | |
Google News | Click Here |
Facebook Page | Click Here |
આ પણ વાંચો : ઊંઝા નગરપાલિકા ભરતી 2024
Thanks for share 😄🙏👏👍
Thanks 👍