
JMC Recruitment 2024 For Medical Officer Post :
JMC Recruitment 2024 For Medical Officer Post : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાળે આવેલ U.P.H.C.(શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને U.C.H.C.(શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે ૧૦૦% ગ્રાન્ટ આધારીત જગાઓ મંજુર કરેલ છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની વિવિધ જગાઓ (પત્રકમાં દર્શાવેલ મુજબ) ઉપર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પસંદ કરવા માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે, આ જગાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર તા.૦૨/૦૩/૨૦૨૪ ના રોજ (બપોરના ૧૨:૦૦ કલાક) થી તા.૧૨/૦૩/૨૦૨૪ (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક સુધીમાં) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Read More
Thanks 👏👏👏
Thanks 👍
Thanks 👍