ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યું સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
૨
માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહી.
૩
ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.
૪
ઉક્ત-૩૦ જગ્યાઓ ઉપરાંત વધારાની જગ્યાની જરૂરીયાત ઉભી થશે તો તૈયાર કરવામાં આવેલ પ્રતીક્ષાયાદી પરના મેરિટના અગ્રતાક્રમે આવતા ઉમેદવારોને નિમણુંક આપવા વિચારણા કરવામાં આવશે.
👍🙏👏
Thanks for sharing
Thanx
Thanks 👍