Regional Commissioner Municipalities Rajkot 2024 : પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન હેઠળની નીચે મુજબની નગરપાલિકાઓમાં ચીફ ઓફીસરની ખાલી જગ્યા માટે કરાર આધારીત ૧૧ માસ માટે ફિકસ પગારથી ખાલી જગ્યા ભરવા તા.૨૬/૦૨/૨૦૨૪નાં રોજ ૩.૦૦ કલાકે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, જિલ્લા સેવા સદન-૩, ત્રીજો માળ સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ-રાજકોટ ખાતે વોક -ઈન -ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ તેમ છતાં નીચે મુજબની નગરપાલિકાની જગ્યા ખાલી રહેવા પામેલ છે.
Regional Commissioner Municipalities Rajkot
જેની વિગતવાર જાહેરાત અત્રેની કચેરીની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અનુભવ અને લાયકાત ધરાવતા ઉમેદવારશ્રીએ નિયત તારીખ અને સમય સુધી માં નિયત તારીખ અને સમય સુધી માં નિયત સ્થળ ખાતે વોક –ઈન –ઈન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે.
‘અ’ વર્ગની નગરપાલિકામાં નિવૃત નાયબ કલેકટરને નિમણુંક આપવાની રહેશે અને તે માટે શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત કરવાની રહેશે. પરંતુ “અ” વર્ગમાં નાયબ કલેકટર ન મળે તો મામલતદારને ૪૦,૦૦૦/-ના ફિક્સ પગારથી નિમણુંક આપી શકાશે. તે અંગે સમિતિ નિર્ણય લઇ શકશે.
૨
‘બ’ ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલીકાના કરાર આધારીત ચીફ ઓફિસરની જગ્યા માટે નિવૃત નાયબ કલેકટર, નિવૃત મામલતદાર/ નિવૃત નાયબ મામલતદાર તેમજ મહાનગરપાલિકાઓ / ગુજરાત હાઉસીંગ બોર્ડ / ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ / ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ / સરદાર સરોવર નર્મદા નિગમ લી. / ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી. / ગુજરાત રાજય માર્ગ વિકાસ નિગમ તેમજ રાજય સરકારના વિવિધ ખાતા તેમજ જિલ્લા પંચાયત મહેકમમાંથી નિવૃત થયેલ નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ / મિકેનીકલ) લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
Thanks 👍