નેશનલ હેલ્થ મિશન અંતર્ગત, જિલ્લા આરોગ્ય સોસાયટી, બીજો માળ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ઝાલોદ રોડ છાપરી, દાહોદ અંતર્ગત ૧૧ માસના ક૨ા૨ીય ધોરણે ૧૫માં નાણાંપંચ અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટર માટે અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નીચે મુજબની ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા ની ભરતી ઓનલાઈન કરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
મેડીકલ ઓફિસ૨(MBBS)
(UHWCS માટે ૧ જગ્યા) રૂા.70,000⟩– ફિકસ પગાર
(૧) એમ.બી.બી.એસ.
(૨) ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઈએ.
(૩) ફાઈનલ વર્ષના માર્કસ પ્રમાણે મેરીટ ગણતરી કરવામાં આવશે.
૨
સ્ટાફ નર્સ (૨ જગ્યા)
માસિક ,૧૩૦૦૦ ફીકસ પગાર
ઉંમર : ૪૦ વર્ષ સુધી.
૧) ભારતીય નર્સિંગ કાઉન્સિલ ધ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.Sc (નર્સિંગ) પાસે કરેલ હોવુ
અથવા
ભારતીય નર્સિંગ કાઉન્સિલ ધ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા જનરલ નર્સિંગ અને મિડવાઈફ રીનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
૨) ગુજરાત નર્સિંગ કાઉન્સિલની નોંધણી ફ૨જીયાત
છે.
૩) કોમ્પ્યુટર કોર્સ પ્રમાાપત્ર ધ૨ાવતા હોવા જોઈએ
૧) ભારતમાં કાયદાથી, સ્થાપેલ યુનિર્વસીટીમાંથી મેળવેલ ફાર્મસીમાં ડીગ્રી અથવા ફાર્મસીનો ડીપ્લોમાં અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ અને તેણે તેનુ નામ.ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાંનોંધાવેલુ હોવુ જોઈએ.
૨) હોસ્પિટલ કે ડીસ્પેન્સરીમાં દવાઓનો વિતરણ કરવાનો નો અનુભવ હોવો જરૂરી.
૩) સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
૫
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : (૧ જગ્યા)
માસિક રૂ. ૧૩૦૦૦ ફીકસ પગાર
ઉંમર : ૪૦ વર્ષ સુધી.
૧) B.Com વિદ્યાશાખાના સ્નાતક તથા ડીપ્લોમાં સર્ટી, ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન.
૨) કોમ્પ્યુટર તથા સોફટવેરની જાણકારી જેવી કે, એકાઉન્ટીંગ સોફટવેર, એમ.એસ.ઓફીસ, જી.આઈ.એસ. સોફટવેર એન્ડ હાર્ડવેરની જાણકારી
૩) ફાઈલીંગ પ્રણાલીની મુળભુત આવડત
૪) ગુજરાતી અને અંગ્રેજી ટાઈપીંગ તથા ડેટા એન્ટ્રીમાં સારી ઝડપુ સાથે કુશળતા ધરાવતા હોવા જોઈએ.
૫) એક વર્ષની કામગીરીનો અનુભવ જરૂરી.
૬
ફિમેલ હેલ્થ વર્કર (૧ જગ્યા)
માસિક રૂ. ૧૧૦૦૦ ફીકસ પગાર
ઉંમર : ૪૦ વર્ષ સુધી
૧) FHW અથવા ANM નો કોર્પ ઈન્ડીયન નર્સિંગ કાઉન્સિલ માંથી પાસ. ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવુ ફરજિયાત છે.
૨) કોમ્પ્યુટરનુ બેઝીક કોર્સ પાસ.
૩) ફક્ત મહિલા ઉમેદવાર.
NHM Dahod Recruitment 2024
Necessary Instructions And How To Apply :
ક્રમ
વિવરણ
1
વેબસાઈટ પર નિયત તારીખ અને સમય દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
2
સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હકક–હિત મળવાપાત્ર થશે નહિ.
3
તથા મુદત પૂર્ણ થયેથી નિમણુંકની મુદત સમાપ્ત થશે.
4
અન્ય શરતો સરકારશ્રી દ્વારા ‘નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે.
5
દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી ફ૨જીયાત આપવાનુ ૨હેશે.
Note :
ક્રમ
નોંધ
(૧)
જરૂર પડ્યેથી લેખિત પરીક્ષા રાખવામાં આવશે.
(૨)
વાદ વિવાદના કિસ્સામાં કમિટીનો નિર્ણય આખરી રહેશે.
(૩)
UHWCS ની કામગીરીનો સમય સવારના ૯.૦૦ થી ૧૩.૦૦ કલાક અને સાંજના ૧૭,૦૦ થી ૨૧.૦૦ કલાકનો રહેશે.
Thanks 👏🙏👍
Thanks 👍 😊