
Legal Officers Recruitment Collector Office Arvalli Recruitment 2024 :
Legal Officers Recruitment Collector Office Arvalli Recruitment 2024 : અરવલ્લી જિલ્લા માટે કરાર આધારીત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા (પગાર રૂા.90,000/- (ફિકરા) પ્રતિ માસ) ઉભી કરવામાં આવેલ છે. સરકારશ્રીના મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : ‘RD/COT/e- file/15/2022/0002/N, તા.૦૬.૦૨૨૦૨૪ થી ઉકત જગ્યાની મુદત તા.૦૧.૦૩.૨૦૨૪ થી વધુ ૧૧ માસ સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવેલ છે. ઉકત જગ્યા ઉપર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પારોથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Thanks 👍🙏
Thanks 👍