Kadodara Nagarpalika Recruitment 2024 :
Kadodara Nagarpalika Recruitment 2024 : કડોદરા નગરપાલિકા, જિ. સુરત જાહેરાત
મે. મિશન ડાયરેક્ટરશ્રી સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડની કચેરી, ગાંધીનગરના કાર્યાલય આદેશ ક્રમાંક : SBM/ E_File/302/Admin/92, તા ૦૨/૧૧/૨૦૨૩ થી કડોદરા નગરપાલિકા કચેરીના આરોગ્ય શાખા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત સીટી મેનેજર (SWM) તથા સિટી મેનેજ૨-IT માટે ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી જગ્યા ભરવા માટે જણાવેલ જે અન્વયે આ જાહેરાત મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારએ કડોદરા નગરપાલિકા કચેરીમાં જરૂરી પ્રમાણપત્ર સાથે કડોદરા નગરપાલિકા કચેરી ખાતે તા. ૧૧/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઉમેદવારે રૂબરૂ સ્વખર્ચે કડોદરા નગરપાલિકા ખાતે હાજર રહેવાનું રહેશે.
Kadodara Nagarpalika Recruitment 2024
JOB DETAILS :
હોદ્દાનું નામ
|
નિમણૂંકનો પ્રકાર
|
લાયકાત
|
અનુભવ
|
જગ્યા
|
પગાર ધોરણ
|
| સિટી મેનેજર -SWM |
ધોરણ ૧૧ માસ કરાર આધારિત |
B.E./B.Tech Environment/B.E/B.Tech Civil/M.E/M.Tech Environment/M.E/ M.Tech-Civil(1)/ BE/B.tech computer science & engineering |
૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા(બાદનો) |
૧ |
૩૦,૦૦૦/- (માસિક) |
| સિટી મેનેજર -IT |
ધોરણ ૧૧ માસ કરાર આધારિત |
B.E./B.Tech-IT/M.E/M.Tech-IT/M.C.A./M.Sc-IT/BE/B.tech computer science & engineering |
૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા(બાદનો) |
૧ |
૨૦,૦૦૦/- (માસિક) |

Necessary Instructions And How To Apply :
ક્રમ
|
શરતો
|
| ૧ |
અરજી બાયોડેટા સાથે તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે. |
| ૨ |
કડોદરા નગરપાલિકા કચેરી જિ. સુરત ખાતે ઉમેદવારે સ્વખર્ચે સમયસર હાજર રહેવાનું રહેશે. |
| ૩ |
ઉપરોક્ત જગ્યા માટે વય મર્યાદા ૧૮ વર્ષથી ઓછી કે ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. |
| ૪ |
ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિને અબાધિત રહેશે. |
| ૫ |
સીટી મેનેજર (SWM) ને માસિક રૂા. ૩૦,૦૦૦ |
| ૬ |
૧૧ માસના કરાર આધારિત જગ્યા હોય, સરકારશ્રીના અન્ય કોઈ લાભો મળવાપાત્ર રહેશે નહિં. |
| ૭ |
સ્વચ્છ ભારત મિશન અર્બનનું મહેકમ મિશનનો સમયગાળો રજી-ઓક્ટોબર-૨૦૨૬ સુધીનો રહેશે. ત્યારબાદ આ મહેકમ રદ થઈ જશે. |
Kadodara Nagarpalika Recruitment 2024
Further Details :
Advertisement(Press Release)
|
Date And Time
|
Address
|
| Click Here |
૧૧/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે |
કડોદરાનગરપાલિકા કચેરી જિ. સુરત |
આ પણ વાંચો : Gyan Sahayak Primary Hindi Medium Recruitment 2024
Join Our Channels :
આ પણ વાંચો : ઊંઝા નગરપાલિકા ભરતી 2024
Thanks 👍
Thank u.
Thanks 👍