GSSSB Call Letter Download For AdVt.No.216/222/217

GSSSB Call Letter Download For AdVt.No.216/222/217

GSSSB Call Letter Download For AdVt.No.216/222/217

જા.ક્ર. ૨૧૬, ૨૧૭ તથા ૨૨૨/૨૦૨૩૨૪ ના ઉમેદવારોએરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત.

મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાના કાર્યક્રમની વિગત.

 

GSSSB Call Letter Download For
GSSSB Call Letter Download For

મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની (૧) જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪-સર્વેયર, (૨) ૨૨૨/૨૦૨૩૨૪-મશીન ઓવરશીયર અને (૩) ૨૧૭/૨૦૨૩૨૪ -વર્ક આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગોની તા.૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.૨૯/૦૨/૨૦૨૪ ના રોજથી ડાઉનલોડ કરી કાશે તે મુજબની સુચના મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે અન્વયેના કોલલેટર ટેકનીકલ કારણોસર શરૂ થઈ શકેલ ન હતાં. ઉક્ત સંવર્ગોના કોલલેટર નીચે દર્શાવેલ સમયગાળા દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે. તા.૨૦/૦૨/૨૦૨૪ ના રોજ કોલલેટર ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ પર મૂકવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

Read More

2 thoughts on “GSSSB Call Letter Download For AdVt.No.216/222/217”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *