GSSSB Advertisement No: 212/202324 Important Announcement Regarding First Phase Exam Programme

GSSSB Advertisement No: 212/202324 Important Announcement Regarding First Phase Exam Programme

GSSSB Advertisement No: 212/202324 Important Announcement Regarding First Phase Exam Programme

GSSSB Advertisement : જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪ પ્રથમ તબક્કાની પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત. પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

GSSSB Advertisement No: 212/202324 Important Announcement Regarding First Phase Exam Programme
GSSSB Advertisement

 Important Announcement Details :

પરીક્ષાના વિવરણ

તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૮/૦૫/૨૦૨૪

પરીક્ષાના સંવર્ગ ગ્રુપ-A અને ગ્રુપ-B
પરીક્ષાની પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા
પરીક્ષાનો આયોજન CBRT (Computer Based Response Test) પધ્ધતિ
પરીક્ષાનો સમય પ્રતિદિન 4 સેશન
પરીક્ષાની તારીખ તા. ૨૧/૦૩/૨૦૨૪

સદરહુ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૮/૦૫/૨૦૨૪ દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT (Computer Based Response Test) પધ્ધતિથી આયોજન કરવામાં આવેલ છે. જેની સબંધિત
ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

2 thoughts on “GSSSB Advertisement No: 212/202324 Important Announcement Regarding First Phase Exam Programme”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *