Borsad Nagarpalika Amendment Announcement Regarding Date Change For Various Apprentice Posts 2024 2024 :
Borsad Nagarpalika Amendment : બોરસદ નગરપાલિકા (સુધારા જાહેરાત)

Amendment Details :

તા. ૦૨/૦૩/૨૦૨૪ના રોજ રાખેલ એપ્રેન્ટિસશીપ વોક ઇન ઇન્ટરવ્યુ મોકુફ રાખવા બાબત બોરસદ નગરપાલિકા તરફથી જણાવવામાં આવે છે કે અત્રેની કચેરીએથી તા. ૧૬/૦૨/૨૦૨૪ના રોજ દૈનિક પેપ૨ ગુજરાત સમાચાર અને સંદેશ પેપ૨મા અલગ અલગ ટ્રેડના ઉમેદવારો માટે તા. ૦૨/૦૩/૨૦૨૪ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ હતો. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે સદર તારીખનો વોક ઇન ઇન્ટરવ્યુ આગામી તારીખ ૦૭/૦૩/૨૦૨૪ને ગુરુવાર સમય સવારે : ૧૧.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. જેની તમામ ઇચ્છુક ઇમેદવારોએ નોંધ લેવી.

Thanks for sharing ☺️👏🙏
Thanks 👍