બાળવા નગરપાલિકા, બાવળા, નવી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત ભરતીનો નોટીસ જાહેર કર્યો છે. આ યોજના દ્વારા યુવાનોને વિવિધ વર્ગોમાં પ્રશિક્ષણ મળશે, જેથી તેમનો કરિયર વિકસાય.
વયમર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ સુધી, એપ્રેન્ટીસશીપનો સમયગાળો ૧ વર્ષનો રહેશે.
2
એપ્રેન્ટીસશીપ એક્ટ મુજબ નિયત થયેલ દરે સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
3
અગાઉ એપ્રેન્ટિસશીપ પુરૂ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી, તેમજ એપ્રેન્ટીસશીપ એકટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલ ઉમેદવા૨ જો કોઈ કારણસર ઓનલાઈન પોર્ટલ ૫૨ કરાર કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારી આપોઆપ રદબાતલ થશે.
4
ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા (મોબાઈલ નંબર અને ઈ-મેઈલ સાથે) શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો ફાઈનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડ અને ફોટા-૨ નંગ સાથે નીચેના સરનામે સીલબંધ કવરમાં ટપાલથી તા.૦૬/૦૩/૨૦૨૪ સુધીમાં અરજી મોકલવાની રહેશે.
5
ઉમેદવાર કયાં ટ્રેડ માટે અરજી કરે છે તેનો અરજીપત્રક પર સ્પષ્ટ ઉલ્લેખ કરવો.
6
સ્થાનિક ઉમેદવારને ઉપરોક્ત લાયકાત પ્રમાણે પ્રથમ પસંદગી આપવામાં આવશે.
Thanks 👍🙏
Thanks 👍