NHM Recruitment Jetpur 2024 For P.H.C. Accountant

NHM Recruitment Jetpur 2024 For P.H.C. Accountant

NHM Recruitment Jetpur 2024

NHM Recruitment Jetpur 2024  : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જેતપુર તાલુકા માં પી.એચ.સી. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર ની જગ્યા તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવા
તથા પ્રતિક્ષાયાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો એ તા. ૨૮/૦૨/૨૦૨૪ થી તા.૦૫/૦૩/૨૦૨૪ સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લીંક પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

NHM Recruitment Jetpur 2024 For P.H.C. Accountant
NHM Recruitment Jetpur 2024

3 thoughts on “NHM Recruitment Jetpur 2024 For P.H.C. Accountant”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *