
GUDC Recruitment 2024 :
GUDC Recruitment 2024 : ૧૧ માસ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નિમણૂંક બાબત.ગુજરાત શહેરી વિકાસ કંપની લિ., કંપની અધિનિયમ ૧૯૫૬ હેઠળ સ્થાપાયેલી રાજ્ય સરકારની કંપની છે. કંપનીના નાણાંકીય પત્રકો, બેલેન્સ શીટ, નફા- નુકશાનનું પત્રક અંગેની કામગીરી, બજેટ અંગેની કામગીરી, કંપનીના વાર્ષિક અહેવાલ તૈયા૨ ક૨ી, વિધાનસભા ગૃહના મેજ ઉપર મુકવા માટેની સઘળી કામગીરી, ઈન્ટરનલ ઓડિટ, સ્ટેચ્યુટરી ઓડિટ તથા એ.જી.ઓડિટ માટે હિસાબો તૈયાર કરવા, ઓડિટવાંધાઓની પૂર્તતા કરવી તથા સદ૨ ઓડિટ અંગેની સઘળી કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા યોગ્ય ઉમેદવારોને નિમણૂંક આપવાની છે.

👏👍
Thanks 👍