Mission Vatsalya Yojana Himatnagar Recruitment 2024 For PT Instructor Cum Yoga Trainer (Second Attempt)

Mission Vatsalya Yojana Himatnagar Recruitment 2024 For PT Instructor Cum Yoga Trainer (Second Attempt)

Mission Vatsalya Yojana Himatnagar Recruitment 2024 :

Mission Vatsalya Yojana Himatnagar Recruitment 2024 : વોક-ઈનઈન્ટરવ્યુ (બીજો પ્રયત્ન), ૧૧ માસ કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા
ભારત સરકાર ધ્વારા બાળકોના કલ્યાણ અને પુનવર્સન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ ક૨વામાં આવી રહ્યુ છે. જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુ.રા હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સાબરકાંઠા, હિંમતનગર ખાતે નીચે દર્શાવેલ જગ્યા ફિક્સ પગારથી અને તદ્દન હંગામી ધો૨ણે ૧૧ માસના કરારથી ભરવાની થાય છે, જે માટે રસ ધરાવતા ઉમેદવારોએ સંપુર્ણ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત (માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફીકેટ), ઉંમર, અનુભવનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ-૦૨ (અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત નકલો) સાથે નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.

Mission Vatsalya Yojana Himatnagar Recruitment 2024 For PT Instructor Cum Yoga Trainer (Second Attempt)
Mission Vatsalya Yojana Himatnagar Recruitment 2024

2 thoughts on “Mission Vatsalya Yojana Himatnagar Recruitment 2024 For PT Instructor Cum Yoga Trainer (Second Attempt)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *