Gandhidham Nagarpalika Recruitment 2024 For City Manager (IT) And City Manager (SWM) Posts

Gandhidham Nagarpalika Recruitment 2024 For City Manager (IT) And City Manager (SWM) Posts

Gandhidham Nagarpalika Recruitment 2024 :

Gandhidham Nagarpalika Recruitment 2024 : ગાંધીધામ નગરપાલિકા, કરાર આધારીત ભરતીની નિવિદા, ગાંધીધામ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ અંતર્ગતની કામગીરી
માટે સીટી મેનેજર (IT), સીટી મેનેજર (SWM) ની જગ્યાની ભરતી માટે મે.મિશન ડાયરેક્ટરશ્રી, સ્વચ્છ મિશન અર્બન-ગુજરાત, ગાંધીનગરના કાર્યાલય આદેશ ક્રમાંક SBM/E-FILE/302/2023/0252/Admin/92 તા.૦૨/૧૧/૨૦૨૩ અન્વયે નીચે મુજબની વિગતે તથા શરતો મુજબ ફક્ત ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને રૂબરૂ ગાંધીધામ ખાતે બોલાવવામાં આવે છે.

Gandhidham Nagarpalika Recruitment 2024 For City Manager (IT) And City Manager (SWM) Posts
Gandhidham Nagarpalika Recruitment 2024

JOB DETAILS :

નં.

હોદ્દાનું નામ

લાયકાત

અનુભવ

પગાર ધોરણ

સિટી મેનેજર (IT) B.E/B.Tech-IT, M.E./M.Tech-IT, B.C.A./M.C.A. B.Sc-T, M.Sc-IT ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો) રૂ. ૨૦,૦૦૦/-(માસિક)
સિટી મેનેજર (SWM) B.E/B.Tech- Environment, B.E./B.Tech-Civil, M.E./M.Tech-Environment, M.E.,M.Tech-Civil ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો) રૂ. ૨૦,૦૦૦/-(માસિક)

HOW TO APPLY :

કર્મચારીઓની ભરતી માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને રૂબરૂ ગાંધીધામ ખાતે બોલાવવામાં આવે છે.

Selection Process :

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે.

3 thoughts on “Gandhidham Nagarpalika Recruitment 2024 For City Manager (IT) And City Manager (SWM) Posts”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *