PM Poshan (Mid Day Meal Scheme) Recruitment 2024 :
PM Poshan (Mid Day Meal Scheme) Recruitment 2024 : પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ૧૧ માસ કરાર આધારિત જગ્યાની જાહેરાત,ગાંધીનગર જિલ્લામાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની
જાહેરાત આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
PM Poshan (Mid Day Meal Scheme) Recruitment
પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)માં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ/ ફુડ એન્ડ રૂ.૧૫,૦૦૦/- ન્યુટ્રીશન/ સાયન્સ ની ડીગ્રી.
રૂ.૧૫,૦૦૦/- ફિકસ
Application Form And Qualification for Appointment :
ક્રમ
વિવરણ
(૧)
અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીમાંથી મેળવી શકાશે.
(૨)
અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી.
HOW TO APPLY :
ઇવેન્ટ
વિવરણ
HOW TO APPLY
નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.
Selection Process :
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) દ્વારા લેખિત/ઈ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.
Application Deadline Date : Application should be sent in person, by ordinary post or by registered post A.D./speed post within 10 days of publication of advertisement.
Thanks 👍👍👍
Thanks 👍
Thanks