Mission Vatsalya Yojana Surendranagar Recruitment 2024
Mission Vatsalya Yojana Surendranagar Recruitment 2024 : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની ‘‘મિશન વાત્સલ્ય” યોજના હેઠળ વિશિષ્ટ દતક સંસ્થા-સુરેન્દ્રનગર, ચિલ્ડ્રન હોમ ફો૨ બોયઝ- સુરેન્દ્રનગર, ડો.એલ.એમ. ધ્રુવ બાલાશ્રમ-સુરેન્દ્રનગર ખાતે હાલ ખાલી પડેલ ૧૧-માસના કરાર આધારિત ફિક્સ વેતન થી નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનુ રહેશે.
Mission Vatsalya Yojana Surendranagar Recruitment 2024
Read More
Mission Vatsalya Yojana Surendranagar Recruitment 2024 JOB Details:
વિશિષ્ટ દતક સંસ્થાની ખાલી જગ્યાની વિગત :-
Serial No.
Job Title
Number Of Vacancy
Educational Qualification
Experience
Salary
Age Range
૧
સોશ્યલ વર્કર કમ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર – ૦૧
૦૧
Graduate Preferably in B.A. in Social Work/ Sociology/ Social Sciences from a Recognized University
At Least 1 Year with Govt/NGO, preferably in Women & Child Development
₹18,536/-
21 to 40
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાલી જગ્યાની વિગત :-
Serial No.
Job Title
Number Of Vacancy
Educational Qualification
Experience
Salary
Age Range
1
પી.ટી. ઇન્સટ્રકટર કમ યોગા ટ્રેનર
૦૧
DPED (Diploma in Physical Education), C.PEd., B.PEd.
At Least 1 Year Experience in Relevant Field
₹12,318/-
21 to 40
2
કુક (રસોયા)
૦૧
10th Passed from a Recognized Board
–
₹12,026/-
21 to 40
3
હાઉસ કીપર
૦૧
10th Passed from a Recognized Board
–
₹11,767/-
21 to 40
4
આસી.કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (જે.જે.બી.) –
૦૧
12th Pass from a Recognized Board / Equivalent Board with Diploma/Certificate in Computers
At Least 1 Year Experience with Govt/NGO
₹12,318/-
21 to 40
ડો. એલ.એમ. ધ્રુવ બાલાશ્રમ ખાલી જગ્યાની વિગત :-
Serial No.
Job Title
Number Of Vacancy
Educational Qualification
Experience
Salary
Age Range
1
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર
૦૧
3 Year Music Visarad Course/ATD (Art Teacher Diploma)/ B.A. in Music
At Least 1 Year Experience in Relevant Field
₹12,318/-
21 to 40
2
ઇન્સટ્રકટર કમ યોગા ટ્રેનર
૦૧
DPED (Diploma in Physical Education), C.PEd., B.P.Ed
At Least 1 Year Experience in Relevant Field
₹12,318/-
21 to 40
Mission Vatsalya Yojana Surendranagar Recruitment 2024
Conditions :
નંબર
નિયમ
(૧)
ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે તા. ૨૯/૦૨/૨૦૨૪ ના રોજ સ્થળ ઃ- સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ટી.વી. સ્ટેશન પાસે, જિલ્લા પંચાયત કચેરી પાછળ, સુરેન્દ્રનગર ખાતે સમય : સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
(૨)
૧૦.૦૦ વાગ્યા બાદ રજીસ્ટ્રેશન માટે આવેલ ઉમેદવારને પ્રવેશપાત્ર ગણવામાં આવશે નહીં.
(૩)
નિયત નમૂનાના ફોર્મમાં અરજી કરવાની રહેશે અને સ્પષ્ટ રીતે જગ્યાનું નામ દર્શાવવાનું ૨હેશે.
(૪)
લેખિત અરજી સાથે ૨-પાસપોર્ટ સાઇઝના ફોટા તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મનો આધાર વગેરેની સ્વ-પ્રમાણિત નકલો જોડવાની રહેશે તથા ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે માંગ્યા મુજબના અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
(૫)
દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તથા અરજી પર જગ્યાનું નામ અને સંસ્થાનું નામ દર્શાવવાનું રહેશે.
(૬)
ઉક્ત જગ્યાઓમાં માંગ્યા મુજબ કોમ્પ્યુટરની બેઝીક જાણકારી અંગેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
(૭)
શૈક્ષણિક લાયકાત બાદનો અનુભવ જ માન્ય ગણવામાં આવશે.
(૮)
કોઈપણ સમયે ધ્યાને આવશે કે ઉમેદવાર દ્વારા ખોટા પ્રમાણપત્ર રજુ કરેલ હશે તો તે ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે.
(૯)
યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ ઇન્ટરવ્યુ આપવા દેવામાં આવશે.
(૧૦)
સરકારશ્રીના વખતો વખતના સુધારા ઠરાવો પરીપત્રોને આધિન અમલવારી કરવાની રહેશે.
(૧૧)
ઉપરોક્ત જગ્યાની ભરતી પ્રક્રિયાનો આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ, સુરેન્દ્રનગરને અબાધિત રહેશે.
Venue, Date And Time :
ઈન્ટરવ્યુનું સ્થળ
તારીખ
રજીસ્ટ્રેશન સમય
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ટી.વી. સ્ટેશન પાસે, જિલ્લા પંચાયત કચેરી પાછળ, સુરેન્દ્રનગર
૨૯/૦૨/૨૦૨૪
સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ સુધી
Mission Vatsalya Yojana Surendranagar Recruitment 2024 Further Details :
Mission Vatsalya Yojana Surendranagar Recruitment 2024
આ પણ વાંચો : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-૩ અને હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ-૩ ની કુલ 266 પોસ્ટ પર ભરતી.
Join Our Channels :
આ પણ વાંચો : Special Educator Class-3 Recruitment 2024
Thanks 👍🙏
Thanks 👍