JMC Fireman Cum Driver Physical Test Notification 2024 (Call Letter)

JMC Fireman Cum Driver Physical Test Notification 2024 (Call Letter)

JMC Fireman Cum Driver Physical Test Notification 2024 :

JMC Fireman cum Driver Physical Test Notification 2024 : The Jamnagar Municipal Corporation has recently released a notification for the JMC Fireman cum Driver Physical Test in 2024. For further details, interested individuals are encouraged to review the provided information below. Stay informed about the crucial updates regarding this test.

JMC Fireman cum Driver Physical Test Notification 2024
JMC Fireman cum Driver Physical Test Notification 2024

જામનગર મહાનગરપાલિકા ખાતેની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ખાતેની ફાયરમે-કમ-ડ્રાઈવર વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસ મારફત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. આ જાહેરાત અન્વયે ઉમેદવારોની પ્રથમ તબક્કાની શારીરિક ધોરણો અને શારીરિક ક્ષમતાની ફિઝીકલ ટેસ્ટ તા.૨૨/૦૨/૨૦૨૪ થી તા.૨૩/૦૨/૨૦૨૪ સુધી અને તા.૨૬/૦૨/૨૦૨૪ થી તા.૦૧/૦૩/૨૦૨૪ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જે માટેનાં કોલ લેટર ઓજસની અધિકૃત વેબસાઇટ ઉ૫૨થી તા.૧૬/૦૨/૨૦૨૪ સવારે ૧૨ : ૦૦ કલાકથી તા.૦૧/૦૩/૨૦૨૪ સવારે ૦૮ : ૦૦ કલાક સુધીનાં સમયગાળા માટે જ ડાઉનલોડ કરી શકાશે.

JMC Fireman Cum Driver Physical Test Notification 2024 (Call Letter)
JMC Fireman cum Driver Physical Test Notification 2024

4 thoughts on “JMC Fireman Cum Driver Physical Test Notification 2024 (Call Letter)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *