
GSSSB Call Letter Download Notification For AdVt.No.216/202324, 222/202324 And 217/202324
GSSSB Call Letter Download કરવા બાબતની અગત્યની જાહેરાત,મંડળ દ્વારા તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની (૧) જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪-સર્વેયર, (૨) ૨૨૨/૨૦૨૩૨૪-મશીન ઓવરશીયર અને (૩) ૨૧૭/૨૦૨૩૨૪ -વર્ક આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગોની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ ? અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ? તેમજ “પરીક્ષા આપવા માટેની સંમતિ” Online રજૂ કરેલ છે કે કેમ?)ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ-CBRT (Computer Based Recruitment Test) નીચે દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.

Thanks 👏👏👏
Thanks