
GSRTC Retired Conductor/ Driver Recruitment 2024
GSRTC Retired Recruitment 2024 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,મધ્યસ્થ કચેરી, રાણીપ બસ પોર્ટની બાજુમાં, અમદાવાદ, નિગમમાં નિવૃત ડ્રાયવર/કંડકટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત હંગામી ધોરણે નિમણુક આપવા બાબત.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતેથી ડ્રાયવર તથા કંડકટરની કક્ષામાંથી તારીખ ૧/૧/૨૦૨૧ થી કે ત્યારબાદ નિવૃત્ત થયેલ / નિવૃત્ત થનાર કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ અથવા દર વર્ષની વયમર્યાદા પુર્ણ થાય તેટલા સમયગાળા માટે કરાર આધારીત ઉચ્ચક વેતનથી નિગમ દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતોને આધિન નિમણુંક આપવા અંગેની વિસ્તૃત સુચનાઓ. બોલીઓ અને શરતો નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જેની નોંધ લેવી.
Read More
🙏👍👏
Thanks 👍
Thanks
Thanks 👍