Mission Vatsalya Yojana Aravalli Recruitment 2024 For Only For Female Candidate

Mission Vatsalya Yojana Aravalli Recruitment 2024 For Only For Female Candidate

Mission Vatsalya Yojana Aravalli Recruitment 2024

Mission Vatsalya Yojana Aravalli Recruitment 2024 : ૧૧ માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલ ફિકસ પગારની જગ્યાઓ ભરવા જાહેરાત.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારશ્રીની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર અને પ્રોજેક્ટ એપ્રુઅલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સ૨કારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, જિ.અરવલ્લી.

Mission Vatsalya Yojana Aravalli Recruitment 2024 For Only For Female Candidate
Mission Vatsalya Yojana Aravalli Recruitment

જિ.અરવલ્લી ખાતે ૧૧ માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલ ફિકસ પગારની જગ્યાઓ ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ફકત મહિલા ઉમેદવારોએ તા. ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ પોતાના શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ પ્રમાણપત્રો, જન્મના આધારપુરાવા, તાજેતરના ૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ તથા સ્વપ્રમાણીત નકલો સાથે સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦ કલાક સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોયતળિયે, બ્લોક- A, રૂમ નંબર : A/G/04, અરવલ્લી-મોડાસાના સરનામે સ્વ-ખર્ચે હાજર રહેવું.

Read More

2 thoughts on “Mission Vatsalya Yojana Aravalli Recruitment 2024 For Only For Female Candidate”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *