GSSSB Announcements as of January 15, 2024
Explore further for additional information of GSSSB Updates On 15-01-2024.

GSSSB Updates On 15-01-2024 Details :
Sr.No |
Important Link |
Date |
| 1 | મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( પ્રાથમિક પરીક્ષા) માટેનો વિગતવાર અભ્યાસક્રમ | 15/01/2024 |
| 2 | મંડળની જા.ક્ર. ૨૦૬/૨૦૨૨૨૩ – મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૩/૦૧/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રતિક્ષા યાદી અન્વયેની સુધારેલ પ્રતિક્ષા યાદી તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહી થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી | 12/01/2024 |
| 3 | મંડળની જા.ક્ર. ૨૦૫/૨૦૨૨૨૩ – જુનીયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહી થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી | 12/01/2024 |
| 4 | નિયામક આયુષ (હોમીયોપેથી)ની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023 ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 109-2023ની સુધારેલ ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત | 11/01/2024 |
| 5 | વાહન વ્યવહારની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 131A-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત | 10/01/2024 |
| 6 | નિયામકશ્રી, કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 122-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત | 10/01/2024 |
| 7 | મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 119-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત | 10/01/2024 |
| 8 | કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 113-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત | 10/01/2024 |
| 9 | કમિશ્નરશ્રી શાળાઓની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 98-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત | 10/01/2024 |
| 10 | જા.ક્ર. ૨૦૫/૨૦૨૨૨૩ – જુનિયર સાયન્ટિફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા વધારાના ઉમેદવારોની યાદી | 09/01/2024 |
| 11 | મંડળની જાહેરાત ક્ર્માંકઃ ૨૦૧/ર૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની પસંદગી યાદીમાં સ્થાન પામેલ, પસંદગી યાદીમાં સમાવેશ નહી થયેલ અને લઘુત્તમ લાયકી ગુણ પ્રાપ્ત ન કરેલ હોઇ ગેરલાયક ઠરેલ હોય તેવા ઉમેદવારોની યાદી | 08/01/2024 |
| 12 | મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ના તા.૧૦/૦૧/૨૦૨૪ ના રોજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો માટે અગત્યની જાહેરાત | 08/01/2024 |
| 13 | મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પરીક્ષા નિયમો | 08/01/2024 |
GSSSB Updates On 15-01-2024 Important Links :
GSSSB Updates On 15-01-2024 Information |
GSSSB Updates On 15-01-2024 Link |
|---|---|
| For More Detail Official Website | Click Here |
| Updates on WhatsApp Channel | Click Here |
આ પણ વાંચો : GSSSB મેગા ભરતી 2024 : 4300 થી વધુ પોસ્ટ એપ્લિકેશન 4 જાન્યુઆરીથી શરૂ થશે.
![]()
Thanks 👍
Thanks