
વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પ્રિલીમ પરિણામ (VMC Prelims Result) જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પ્રિલીમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 17,068 ઉમેદવારો લાયક ગણાયા છે.
પરીક્ષામાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવનારા ઉમેદવારો લાયક ગણાયા છે. જે ઉમેદવારો લાયક ગણાયા છે તેમની યાદી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
લાયક ગણાયેલા ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્રોની વડોદરા મહાનગરપાલિકામાં ચકાસણી માટે રજૂ કરવાની રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી પછી જ નિમણૂંકની પ્રક્રિયા આગળ વધશે.
પ્રિલીમ પરિણામ ની યાદી :
વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % કે તેથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી |
Link – 1 |
Link – 2 |
Thanks 👍