VMC – CNCD Recruitment 2023

CNCD JOB Details:
પોસ્ટ |
સંખ્યા |
શૈક્ષણિક લાયકાત |
અનુભવ |
પગાર |
વય મર્યાદા |
---|---|---|---|---|---|
Veterinary Medical Officer | 05 | B.V.Sc & Animal husbandry/ Remount Veterinary Corps (Indian Army) ને પ્રાધાન્ય આપવામાં આવશે. | 03 વર્ષ | રૂ. 50000/- | 45 વર્ષથી ઓછી |
Inspector (Animal Husbandry) | 21 | Diploma Animal husbandry/ Livestock Inspector Course | 02 વર્ષ | રૂ. 19950/- | 45 વર્ષથી ઓછી |
Cattle Party Inspector | 04 | Ex-Army Man | – | રૂ. 19950/- | 45 વર્ષથી ઓછી |
Cattle Catcher Supervisor | 22 | Ex-Army Man | – | રૂ. 16500/- | 45 વર્ષથી ઓછી |
Educational Qualification Note : Please read Official Notification for Educational Qualification details.
કેવી રીતે અરજી કરવી?
અરજીના નમુના મુજબ સંપૂર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી ઇન્ટરવ્યુના દિવસે સવારે 11:00 થી બપોરના 1:00 કલાક સુધીમાં સ્વ-ખર્ચે સ.વ. પટેલ પ્લેનેટોરીયમ, સયાજીબાગ, કાલાઘોડા પાસે, વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે.
બપોરના 1:00 કલાક બાદ ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહીં.
અરજીનો નમુનો વડોદરા મહાનગરપાલિકાની નીચેની વેબસાઇટ ઉપરથી મળી રહેશે તેમજ ઇન્ટરવ્યુના દિવસે ઇન્ટરવ્યુના સ્થળે પણ મળી શકશે.
Date :
Event |
Date |
Walk-in Interview | 19-12-2023 & 20-12-2023 |
Note :
Applicants are advised to carefully review the official notification prior to submitting their applications.
Important Link :
Advertisement : Click Here
FAQs :
[sc_fs_faq html=”true” headline=”h3″ img=”” question=”How can I submit my application for the VMC Various Recruitment 2023?” img_alt=”” css_class=””] Prospective candidates are invited to submit their applications along with the required documents to the address provided in the advertisement. [/sc_fs_faq]
Thanks for informing