GSRTC Mehsana Recruitment 2023
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC મહેસાણા ભરતી 2023) એ અપ્રેન્ટિસ પદો માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. યોગ્ય ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો ઉલ્લેખ કરવા અને આ પદ માટે અરજી કરવા સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે જોઈ શકો છો. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે ReeAshu તપાસતા રહો.

GSRTC Job Details :
Posts |
Apprentice |
---|---|
(૧) મીકેનીક ડીઝલ | |
(૨) મીકેનીક મોટર વ્હીકલ | |
(૩) ઈલેક્ટ્રીશીયન | |
(૪) શીટ મેટલ વર્કર | |
(૫) વેલ્ડર | |
(૬) એડવાન્સ ડીઝલ (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૦ પાસ) | |
(૭) કોપા (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૨ પાસ) | |
Total No. of Posts | As per requirement |
Eligibility Criteria | Educational Qualifications: The specific details regarding educational qualifications can be found in the official notification. Please refer to the official notification for comprehensive information on eligibility criteria. |
Selection Process | Candidates will undergo a selection process, which may include interviews. |
How to Apply? | WWW.APPRENTICESHIPINDIA.GOV.IN વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. વિભાગીય કચેરી ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૨-૧૨-૨૦૨૩ સુધી ૧૧.૦૦ કલાકથી ૧૪.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો) સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૧૨-૧૨-૨૦૨૩ સુધીમાં જમા કરવાનું રહેશે જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. નોંધ:- ITI માં મેળવેલ ગુણના આધારે મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે. અરજી પત્રક મેળવવાનું સ્થળઃ એસ.ટી. વિભાગીય કચેરી. કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા |
Note | Candidates are suggested to read the official notification before applying. |
Date:
Event |
Date |
---|---|
Last Date to Apply | 12-12-2023 |
IMPORTANT Link :
Advertisement : Click Here