GPSC જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં યોજાવવાની રહેતી ચાર પરીક્ષાઓને હાલ પૂરતી મોકૂફ રાખી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી 4 પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવી છે. આ પરીક્ષાઓમાં ભાગ લેવાનારા ઉમેદવારોને આગામી સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.

પરીક્ષાનું નામ |
પરીક્ષાની શ્રેણી |
પરીક્ષાની તારીખ |
---|---|---|
ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-1 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) | વર્ગ-1 | હાલ પૂરતી મોકૂફ |
નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) | વર્ગ-2 | હાલ પૂરતી મોકૂફ |
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (GWRDC) | વર્ગ-2 | હાલ પૂરતી મોકૂફ |
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3(GMC) | વર્ગ-3 | હાલ પૂરતી મોકૂફ |
-
નોંધ:
- આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
- સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.
આ પણ વાંચો :
ગુજરાત જાહેર સેવા આયોગ એ અગાઉ પણ ડિસેમ્બરમાં લેવાનારી 7 પરીક્ષાઓ મોકૂફ કરી હતી.
Thanks for sharing.