Hospital Name |
સં.જી.વની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ |
Advertisement Type |
જાહેર નિવિદા વોક-ઇન-ઇન્ટરવ્યુ |
Project |
નેશનલ આયુષ મિશન |
Position |
યોગ નિષ્ણાંત (Yoga Expert) |
Number of Vacancies |
1 |
Employment Type |
કરાર આધારિત (Contractual) |
Duration |
11 (અગિયાર) માસ |
Payment Details |
– રૂ. 250/- પ્રતિ સેશન (એક સેશન 1 કલાક) |
|
– મહત્તમ 2 સેશન પ્રતિ દિવસ |
|
– મહત્તમ 48 સેશન પ્રતિ મહિનો |
Educational Qualification |
– માન્ય સર્ટીફિકેટ/ડિપ્લોમાં/ડીગ્રી યોગ વિષયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર અથવા માન્ય સંસ્થાથી પ્રાપ્ત |
|
– ઉંમર: 18 વર્ષથી વધુ |
Job Location |
સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ |
Required Documents |
– લાયકાતના પ્રમાણપત્રો (અસલ તથા સેલ્ફ એટેસ્ટેડ નકલ) |
|
– ઓળખ અને રહેઠાણના પુરાવા |
|
– પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ |
|
(Candidates must attend at their own expense.) |
Contract Notes |
– આ સેવાઓ માટે કોઈ અધિકાર/હિત મળવા પાત્ર રહેશે નહીં |
|
– 11 માસ પછી નિમણુંક આપોઆપ સમાપ્ત |
|
– અંતિમ નિર્ણય સંબંધિત કમિટીનો રહેશે |
Interview Date |
27/12/2024 (શુક્રવાર) |
Interview Time |
બપોરે 14:00 થી 16:00 |
Interview Location |
સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ |
Contact Number |
079-26630080 |
Reference Number |
ક્રમાંક/સંમાનિ/અમદ/1317/2024 |
Authorized Signatory |
વૈધ પંચકર્મ વર્ગ-1 |
Thanks