
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં ભરતી 2024
નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા તાજેતરમાં સહાયકની 500 ખાલી જગ્યો ભરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગીની પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે નીચે વિસ્તુત રીતે આપવામાં આવી છે. જો આ માહિતી તમારા માટે ઉપયોગી હોય, તો તેને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરશો.

Thanks for sharing 👏
Thanks 👍