કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ભરતી 2024

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ભરતી 2024

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ભરતી 2024

ગુજરાત સરકાર
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ બ્લોક નં. ૫/૧ લો માળ, સચિવાલય, ગાંધીનગર. જાહેરાત ક્રમાંક:-૦૧/૨૦૨૪-૨૫
કાયદા અધિકારીની કરાર આધારિત જગ્યા ભરતી

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ભરતી 2024
કૃષિ

DEATILS :

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (ખુદ)ની કાયદા સલાહકારની ૦૧ (એક) જગ્યા પર ૧૧ માસ માટે કરાર આધારિત ધોરણે નિમણૂંક માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.

વિભાગ

વિગત

વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર, બ્લોક નં. ૫/૧, સચિવાલય, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક ૦૧/૨૦૨૪-૨૫
પદનું નામ કાયદા સલાહકાર
ખાલી જગ્યા ૦૧ (એક)
વય મર્યાદા મહત્તમ ૫૦ વર્ષ
પગાર રૂ. ૬૦,૦૦૦/- માસિક ફીસ
ભથ્થા
લાયકાત ૧. ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી (L.L.B)
૨. કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવું જરૂરી
૩. CCC+ સ્તરના કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન જરૂરી
૪. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત / બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી હોવી જોઈએ
૫. ઓછામાં ઓછો પાંચ વર્ષનો પ્રેક્ટિસ એડવોકેટનો અનુભવ જરૂરી
૬. હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૦૩ વર્ષનો વકીલાતનો અનુભવ અથવા
૭. સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં સરકાર વતી સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટ કેસમાં ૦૩ વર્ષનો અનુભવ
અન્ય વિગતો ૧. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જોઈએ
૨. અરજીપત્રક સાથે રૂ. ૧૦૦/-નો નોન રીફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવો
૩. જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં અરજી નાયબ સચિવશ્રી (મહેકમ)ને મોકલવી
૪. અરજી ફોર્મ, શરતો અને વિગતો https://agri.gujarat.gov.in પર ઉપલબ્ધ

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here
MORE JOBs Click Here

2 thoughts on “કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *